Consumer Redressal

Consumer complaints & judgements portal
Banks/Financial Companies Active

Complaint #32895 — Niravbhai Rajnikant Baldev

Filed: 23 Feb 2021  ·  Address: G-2/D SHAYOG APPERTMNET,OPP VIDHIYAKUNJ SCHOOL,L.P SAVANI ROAD ADJAN SURAT
નમસ્કાર , પ્રતીશ્રી સાહેબ , મારો ધંધો નમકીન manufacture નું છે. છેલ્લા ૮ વર્ષ થી હું N.R GRUH UDHYOG ના નામે થી ચાલવું છું .મારુ છેલા યેર નું ટુર્નોઉર ૬૦ લાખ રૂપિયા નું છે. હું રેગ્યુલર GST અને બીજા બધાજ ટેક્સ પણ ભરું છું ,દાખલ તાઇકે :૧૫૦૦૦ રૂપિયા દર મહિને GST ભરું છું. સાહેબ વાત મારે તમને એક સામાનિયા અને એક નાના વેપારી તરીકે એક વાત કહેવી છે હવે સાહેબ હું જે દર મહિને રૂપિયા ૧૫૦૦૦ GST ભરું છું, તો આતો મારે ભારવાનાજ હોઈ,પણ હું એવું નથી કેહતો કે મારે ના ભરવા જોઈ,પણ મારા ધંધાના માં ભધુંજ બ્લેક નું રોઉં મટિરિઅલ્સ મળે છે, તો સાહેબ હું પણ શુ આમ ના કરી શકું ? છતાં તો પણ હું ભધુંજ વાહિત માં ખરીદી કરું છું , અને વેંચાણ પણ વાહિત કરું છું ,અને MSME માં પણ હું આવું છું. હવે શાયેબ વાત એમ છે કે મારે ધંધા માં નફો ૨ થી ૩ % નોજ છે . એટલે બીજા એટલે કે મારા ધંધા ના બીજા હરીફો આ GST દર મહિને એક લિમિટ માં ભારે છે , તમને કઉં તો ૩૦૦૦ થી ૨૦૦૦ રૂપિયા ભરે છે. અને આ લોકો આ પૈસા બચાવીને એક સારી એવી મિલકત લે છે ,અથવા બચાવે છે પણ GST પૂરતો ભરતાં નથી ,એમાં નાના ઉદ્યોગ કરો પણ આવી જાય છે. હવે પ્રતિ શ્રી સાહેબ આપણા ભારત સરકાર CGTMSE યોજના મારા જેવા નાના ઉદ્યોગ કારો આ યોજના લેવા જાય છે,તો ભારત સરકાર ની બેંક સેક્યુરીટી માંગે છે ,તો સાહેબ હું તો દર મહિને ૧૫૦૦૦ રૂપિયા GST ભરું છું તો સાહેબ હું આ પૈસા નહિ ભરું તો મારી પણ એક સારી એવી મિલકત થઇ જાય ને. એટલે મારુ સાહેબ શ્રી ને એટલુંજ કેહવા માંગુ છું કે સાહેબ મને આ CGTMSE યોજના નો લાભ કઈ રીતે મળી શકે ? કારણ,કે બીજા ઉધોગ કારોં તો આ પૈસા નથી ભરતાં અને એક સારી એવી મિલકત વસાવી લે છે અને CGTMSE નો લાભ લઇ લે છે ,અને મારા જેવા ઉદગોગ કારો નથી લઇ સકતા, કારણ કે તે લોકો તો દર મહિને રેગ્યુલર GST ટાઈમ તુ ટાઈમ ભરી દે છે. તો સર મારી એક સામાનિયા નાગરિક તરીકે એક રજુવાત કરવા માંગુ છું , કે ભારત સરકાર ની CGTMSE યોજના નો લાભ જોયે છેયે .અને sir/mem મારા છેલ્લા ૮ વર્ષ નું મારા ધંધાના નું મને અનુભવ પણ છે અને મારા ધંધા ના ભાધજ ડોક્યુમેન્ટ રેડી એન્ડ ચોખાં છે, અને મારા ધંધોના રેકોર્ડ પણ ચોખ્ખો છે , તો હું sir/ mem આશા રાખું છું કે તમે મારી આ અરજી નો પોસિટીવે જવાબ આપશો જી. THANK YOU SIR

‹ More Banks/Financial Companies complaints File your own complaint